GMDC ગ્રાઉન્ડ ખાતે 25 ઓગસ્ટ 2015ના રોજ બનેલી ઘટનાના મામલે હાર્દિક પટેલ પૂંજ કમિશન સમક્ષ હાજર

25 ઓગસ્ટ 2015ના રોજ GMDC ગ્રાઉન્ડ ખાતે બનેલી ઘટનાના મામલે હાર્દિક પટેલ આજે પુંજ કમિશન સમક્ષ હાજર થયો હતો. પુંજ કમિશને પણ કેટલાક પુરાવા રજૂ કર્યા હતા. સાથે હાર્દિક પટેલનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. હાર્દિક સહિત કુલ 4 યુવાનને હાજર રહેવાની નોટિસ ફટકારી હતી. આ પણ વાંચોઃ  વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નવા નિયમોને લઈ […]

GMDC ગ્રાઉન્ડ ખાતે 25 ઓગસ્ટ 2015ના રોજ બનેલી ઘટનાના મામલે હાર્દિક પટેલ પૂંજ કમિશન સમક્ષ હાજર
Follow Us:
| Updated on: Sep 18, 2019 | 10:57 AM

25 ઓગસ્ટ 2015ના રોજ GMDC ગ્રાઉન્ડ ખાતે બનેલી ઘટનાના મામલે હાર્દિક પટેલ આજે પુંજ કમિશન સમક્ષ હાજર થયો હતો. પુંજ કમિશને પણ કેટલાક પુરાવા રજૂ કર્યા હતા. સાથે હાર્દિક પટેલનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. હાર્દિક સહિત કુલ 4 યુવાનને હાજર રહેવાની નોટિસ ફટકારી હતી.

આ પણ વાંચોઃ  વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નવા નિયમોને લઈ સરકાર પર કર્યા આકરા પ્રહાર

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેમાં હાર્દિક, અમરિશ, કેતન અને ચિરાગ પટેલને નોટિસ ફટકારી હતી. કેતન અને ચિરાગ પટેલને 21 સપ્ટેમ્બરે હાજર થવા આદેશ કરાયો છે. 25 ઓગસ્ટ 2015ના દિવસે GMDC ખાતે બનેલી ઘટના સરકાર દ્વારા પુંજ કમિશનની રચના કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">