કોરોનાના લીધે ગુજકેટની પરીક્ષા 30 જૂલાઈએ નહીં યોજાઈ, જાણો નવી તારીખ વિશે

દેશમાં અને ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના વધતાં જતાં સંક્રમણને લઈને પરીક્ષાઓ મોકૂફ રાખવાની ફરજ પડી છે. અમુક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવી આવ્યા છે. ગુજરાતમાં પણ ગુજકેટ 2020ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજકેટ પહેલાં 30 જૂલાઈના દિવસે યોજાનાર હતી જે હવે 22 ઓગસ્ટ,2020 ના દિવસે યોજાશે. […]

કોરોનાના લીધે ગુજકેટની પરીક્ષા 30 જૂલાઈએ નહીં યોજાઈ, જાણો નવી તારીખ વિશે
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 4:02 PM

દેશમાં અને ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના વધતાં જતાં સંક્રમણને લઈને પરીક્ષાઓ મોકૂફ રાખવાની ફરજ પડી છે. અમુક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવી આવ્યા છે. ગુજરાતમાં પણ ગુજકેટ 2020ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજકેટ પહેલાં 30 જૂલાઈના દિવસે યોજાનાર હતી જે હવે 22 ઓગસ્ટ,2020 ના દિવસે યોજાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

 gujcet 2020-exams-will-now-be-held-on-august-22-instead-of-july-30-due-to-corona virus crisis in Gujarat Corona na lidhe GUJCET Exam ni date Change krvama Aavi

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા સાયન્સના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવે છે. આ વર્ષે આ પરીક્ષામાં કુલ 1,25,781 વિદ્યાર્થી ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો :  ભારતીય સેનાએ FACEBOOK સહિત 89 સોશિયલ મીડિયા સાઈટ પર લગાવ્યો પ્રતિબંધ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">