ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવીનું લંડનમાં નિધન
ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવીનું લંડનમાં નિધન થયું છે. મૂળ મહેમદાબાદના વતની ગાયક કલાકાર વિજય ગઢવી લંડનમાં સ્થાઈ થયા હતા. થોડા દિવસ પહેલા કોરોના વાઈરસનું સંક્રમણ લાગતા તેમને સારવાર લીધી હતી. Web Stories View more અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત IPL 2024 : […]
ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવીનું લંડનમાં નિધન થયું છે. મૂળ મહેમદાબાદના વતની ગાયક કલાકાર વિજય ગઢવી લંડનમાં સ્થાઈ થયા હતા. થોડા દિવસ પહેલા કોરોના વાઈરસનું સંક્રમણ લાગતા તેમને સારવાર લીધી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો