2જી અને 13મી જૂલાઈથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા, એક બ્લોકમાં 15 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આગામી 2જી અને 13મી જૂલાઈથી શરૂ થશે. સિન્ડિકેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની પરીક્ષા 2જી જૂલાઈથી શરૂ થશે. ત્યારે વધુ વિદ્યાર્થીઓ ધરાવતી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની પરીક્ષા 13મી જૂલાઈથી શરૂ થશે. એક બ્લોકમાં 30ને બદલે 15 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે. Web Stories View more ઉનાળામાં […]
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આગામી 2જી અને 13મી જૂલાઈથી શરૂ થશે. સિન્ડિકેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની પરીક્ષા 2જી જૂલાઈથી શરૂ થશે. ત્યારે વધુ વિદ્યાર્થીઓ ધરાવતી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની પરીક્ષા 13મી જૂલાઈથી શરૂ થશે. એક બ્લોકમાં 30ને બદલે 15 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો