ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો, અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક

રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડો ચિંતાજનક હદે વધી રહ્યો છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાના 144 કેસ પૈકી 85 તો લોકલ સંક્રમણના છે. તેમાં અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક છે. અમદાવાદમાં 11 નવા કેસ સાથે કોરોનાના 64 દર્દી નોંધાયા છે.   Web Stories View more માત્ર 5000 રૂપિયાનો SIP […]

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો, અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 3:52 PM

રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડો ચિંતાજનક હદે વધી રહ્યો છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાના 144 કેસ પૈકી 85 તો લોકલ સંક્રમણના છે. તેમાં અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક છે. અમદાવાદમાં 11 નવા કેસ સાથે કોરોનાના 64 દર્દી નોંધાયા છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 12 દર્દીઓના મોત થયા છે. જ્યારે 12,685 લોકોને હજી હોમ ક્વૉરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આજે નોંધાયેલા 11 નવા કેસ પૈકી રાજસ્થાનથી ટ્રાવેલ કરીને આવેલા 6, દિલ્લીના 3 લોકો છે. મહેસાણાના એક કોરોના પોઝિટિવ દર્દીનું નિઝામુદ્દીન કનેક્શન સામે આવ્યું છે. જ્યારે 2 લોકલ સંક્રમણના કેસ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">