બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર બનતા આ તારીખથી રાજ્યમાં ફરી ભારે વરસાદ આગાહી
રાજ્યમાં સિઝનનો 107 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 દિવસ રાજયમાં વરસાદની તીવ્રતા ઘટશે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર બન્યું છે જેની અસર ગુજરાત પર વર્તાશે અને 29 ઓગસ્ટથી ફરી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શકયતા છે. આ પણ વાંચો: નર્મદા નદીમાં આવ્યા નવા નીર, જોવા મળ્યું નર્મદાનું નયનરમ્ય સ્વરૂપ, […]
રાજ્યમાં સિઝનનો 107 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 દિવસ રાજયમાં વરસાદની તીવ્રતા ઘટશે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર બન્યું છે જેની અસર ગુજરાત પર વર્તાશે અને 29 ઓગસ્ટથી ફરી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શકયતા છે.
આ પણ વાંચો: નર્મદા નદીમાં આવ્યા નવા નીર, જોવા મળ્યું નર્મદાનું નયનરમ્ય સ્વરૂપ, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો