ગુજરાતમાં કોરોનાંના નવા 1056 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત થયા,1138 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા,રાજ્યમાં કુલ સ્વસ્થ લોકોની સંખ્યા 55276 પહોચી

ગુજરાતમાં કોરોનાંના નવા 1056 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 20 લોકોનાં મોત થયા છે તો 1138 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આંકડાની વાત કરવામાં આવે તો 24 કલાકમાં સુરત 236,અમદાવાદ 144,વડોદરા 108,રાજકોટ 96,ભાવનગર 48,અમરેલી 42,કચ્છ 32,જામનગર 31,ગીરસોમનાથ 29,ગાંધીનગર 26,મોરબી-પોરબંદર 25,ભરૂચ-સુરેન્દ્રનગર 20,મહેસાણા 19,પંચમહાલ-વલસાડ 18,ખેડા 15,દાહોદ 14,પાટણ 13,નર્મદા 11,મહીસાગર-નવસારી 9,સાબરકાંઠા 8,દ્વારકા 5,બોટાદ 3,આણંદ-છોટાઉદેપુર 2,અરવલ્લી-જામનગર -તાપી 1 કેસ […]

ગુજરાતમાં કોરોનાંના નવા 1056 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત થયા,1138 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા,રાજ્યમાં કુલ સ્વસ્થ લોકોની સંખ્યા 55276 પહોચી
http://tv9gujarati.in/gujarat-ma-coron…6-par-pohchi-che/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:05 AM

ગુજરાતમાં કોરોનાંના નવા 1056 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 20 લોકોનાં મોત થયા છે તો 1138 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આંકડાની વાત કરવામાં આવે તો 24 કલાકમાં સુરત 236,અમદાવાદ 144,વડોદરા 108,રાજકોટ 96,ભાવનગર 48,અમરેલી 42,કચ્છ 32,જામનગર 31,ગીરસોમનાથ 29,ગાંધીનગર 26,મોરબી-પોરબંદર 25,ભરૂચ-સુરેન્દ્રનગર 20,મહેસાણા 19,પંચમહાલ-વલસાડ 18,ખેડા 15,દાહોદ 14,પાટણ 13,નર્મદા 11,મહીસાગર-નવસારી 9,સાબરકાંઠા 8,દ્વારકા 5,બોટાદ 3,આણંદ-છોટાઉદેપુર 2,અરવલ્લી-જામનગર -તાપી 1 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસ  72120, કુલ મોત 2674 જ્યારે  રાજ્યમાં કુલ સ્વસ્થ લોકોની સંખ્યા 55276 પહોચી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">