ગુજરાતમાં કોરોનાના કેસ 5000ને પાર, જાણો તમારા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 333 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં 250 કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. ત્યારે ગાંધીનગરમાં 18 કેસ નોંધાયા છે. ત્યારે સુરત અને વડોદરામાં 17 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 3,543 કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં કુલ 5,054 પોઝિટીવ નોંધાઈ ચૂક્યા […]
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 333 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં 250 કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. ત્યારે ગાંધીનગરમાં 18 કેસ નોંધાયા છે. ત્યારે સુરત અને વડોદરામાં 17 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 3,543 કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં કુલ 5,054 પોઝિટીવ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે અત્યાર સુધી 262 લોકોના મોત થયા છે અને 896 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો