અમદાવાદ: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનાથી મુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ

અમદાવાદના જમાલપુર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે. ખેડાવાલાને SVPમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ખેડાવાલાએ સ્વસ્થ થયા બાદ પ્લાઝમા ડોનર બનવાની પણ તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે ખેડાવાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.   Web Stories View more હેલિકોપ્ટર 1 […]

અમદાવાદ: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનાથી મુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ
ફાઈલ ફોટો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 2:11 PM

અમદાવાદના જમાલપુર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે. ખેડાવાલાને SVPમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ખેડાવાલાએ સ્વસ્થ થયા બાદ પ્લાઝમા ડોનર બનવાની પણ તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે ખેડાવાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">