GTUની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય, 2 જુલાઈએ યોજાશે GTUની પરીક્ષા
GTUની પરીક્ષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેવા સમયે જીટીયુની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે, જે મુજબ હવે GTUની પરીક્ષા મોકૂફ નહીં રખાય. જે વિદ્યાર્થીને નોકરીની જરૂરીયાત હોય કે આગળના અભ્યાસ માટે ડિગ્રીની જરૂર હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ આ અંગે રજૂઆત કરી રહ્યા હતા. NSUI દ્વારા પણ આજે […]
GTUની પરીક્ષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેવા સમયે જીટીયુની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે, જે મુજબ હવે GTUની પરીક્ષા મોકૂફ નહીં રખાય. જે વિદ્યાર્થીને નોકરીની જરૂરીયાત હોય કે આગળના અભ્યાસ માટે ડિગ્રીની જરૂર હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ આ અંગે રજૂઆત કરી રહ્યા હતા. NSUI દ્વારા પણ આજે વિરોધ પ્રદર્શન કરીને પરીક્ષા મોકૂફ રાખવાની રજૂઆત કરાઈ હતી. જેને લઈને હવે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવાયો છે. હવે આગામી 2 જુલાઈના રોજ જીટીયુની પરીક્ષા યોજાશે.
આ પણ વાંચો: સુરત: લૉકડાઉનમાં બ્લડ બેંકની સ્થિતિ ખરાબ, 4 મહિનામાં લોહીની ઉભી થઈ અછત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો