ગીરના જંગલોમાં ધોધમાર વરસાદ,તાલાલા,ગીર નજીક હીરણ નદીમાં ઘોડાપૂર આવતા બે કાંઠે
ગીરના જંગલોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે તાલાલા, ગીર નજીક હીરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. હીરણ નદી બે કાંઠે વહેવા લાગી છે. જુઓ દ્રશ્યમાં બે કાંઠે વહી રહેલી હિરણ નદીનો નઝારો. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે […]
ગીરના જંગલોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે તાલાલા, ગીર નજીક હીરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. હીરણ નદી બે કાંઠે વહેવા લાગી છે. જુઓ દ્રશ્યમાં બે કાંઠે વહી રહેલી હિરણ નદીનો નઝારો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code