રાજકોટઃ ગણપતિ મહોત્સવને લઈ આવ્યા મહત્વના સમાચાર, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે ગણેશોત્સવની ઉજવણીમાં વધુ લોકો એકઠા ન થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સોસાયટી, શેરી અને મહોલ્લામાં જાહેરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભક્તો ઘરે શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી શકશે અને વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. […]

રાજકોટઃ ગણપતિ મહોત્સવને લઈ આવ્યા મહત્વના સમાચાર, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Follow Us:
| Updated on: Aug 12, 2020 | 1:49 PM

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે ગણેશોત્સવની ઉજવણીમાં વધુ લોકો એકઠા ન થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સોસાયટી, શેરી અને મહોલ્લામાં જાહેરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભક્તો ઘરે શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી શકશે અને વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. ભક્તો કોઈ મેળાવડા, સાંસ્કૃતિક કાર્યક્રમ કે ભોજન સમારંભનું આયોજન કરી શકશે નહીં.

આ પણ વાંચો: ડાકોરમાં બંધ બારણે જન્માષ્ટમીની ઉજવણી, રણછોડરાયને રાત્રે 12 વાગ્યે પંચામૃત સ્નાન કરાવાશે અને લાલજીને સોનાના પારણામાં ઝુલાવાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">