ગાંધીનગરઃ ગ્રેડ પે મુદ્દે શિક્ષકો માટે રાહતના સમાચાર, સરકારે વિવાદિત પરિપત્ર હાલ પૂરતો કર્યો સ્થગિત

ગ્રેડ પે મુદ્દે લડત ચલાવતા હજારો શિક્ષકો માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારે 2800ના ગ્રેડ પે વાળો 25 જૂન, 2019નો ઠરાવ હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે અને જ્યાં સુધી કોઈ નિર્ણય ન થાય ત્યાં સુધી 4200નો ગ્રેડ પે યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. જેનાથી હજારો પ્રાથમિક શિક્ષકોને પગારમાં જઈ રહેલું નુક્સાન નહીં થાય. સરકારે […]

ગાંધીનગરઃ ગ્રેડ પે મુદ્દે શિક્ષકો માટે રાહતના સમાચાર, સરકારે વિવાદિત પરિપત્ર હાલ પૂરતો કર્યો સ્થગિત
Follow Us:
| Updated on: Jul 17, 2020 | 1:50 PM

ગ્રેડ પે મુદ્દે લડત ચલાવતા હજારો શિક્ષકો માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારે 2800ના ગ્રેડ પે વાળો 25 જૂન, 2019નો ઠરાવ હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે અને જ્યાં સુધી કોઈ નિર્ણય ન થાય ત્યાં સુધી 4200નો ગ્રેડ પે યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. જેનાથી હજારો પ્રાથમિક શિક્ષકોને પગારમાં જઈ રહેલું નુક્સાન નહીં થાય. સરકારે 4200નો ગ્રેડ પે ઘટાડીને 2800 કરી દેતા શિક્ષકોને વર્ષે 1 લાખ રૂપિયા સુધીનું નુક્સાન થતું હતું. જેને પગલે શિક્ષકો લાંબા સમયથી 4200ના ગ્રેડ પે માટે લડત ચલાવી રહ્યા હતા. TV9એ પણ શિક્ષકોના મુદ્દાને વાચા આપી હતી અને અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ આખરે સરકારે આ મુદ્દાને ધ્યાનમાં લઈ શિક્ષકોને રાહતના સમાચાર આપ્યા છે અને શિક્ષકોને પગારમાં કોઈ નુક્સાન નહીં જાય તેવી ખાતરી આપી છે.

આ પણ વાંચો: સંઘ અંબાજી પહોંચશે કે નહીં? ભાદરવી પૂનમના મેળા અંગે સરકાર ચોકકસ નિર્ણય નહીં લેતાં ભક્તો ચિંતામાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">