કોરોનાને લઈ રાજ્યમાં રાહતના સમાચાર, ગાંધીનગરના કોરોનાના બે દર્દીઓ સાજા થયા

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્યમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં કોરોના વાયરસના 2 પોઝિટીવ દર્દી સારવાર બાદ સાજા થયા છે અને તેમને થોડીવારમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ બે દર્દીઓમાં એક દર્દી 30 વર્ષના અને એક દર્દી 81 વર્ષના છે.   Web Stories View more 30 લાખની […]

કોરોનાને લઈ રાજ્યમાં રાહતના સમાચાર, ગાંધીનગરના કોરોનાના બે દર્દીઓ સાજા થયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:14 PM

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્યમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં કોરોના વાયરસના 2 પોઝિટીવ દર્દી સારવાર બાદ સાજા થયા છે અને તેમને થોડીવારમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ બે દર્દીઓમાં એક દર્દી 30 વર્ષના અને એક દર્દી 81 વર્ષના છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">