ગઢડામા આવેલા રમાઘાટ ડેમ પર લોકોનો જાણે મેળાવડો જામ્યો,સુરક્ષાનાં નામે મીંડુ અને લોકોએ જોખમી રીતે લીધી સેલ્ફી,સુરક્ષાને લઈ તંત્રએ વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત

ગઢડામા આવેલા રમાઘાટ ડેમ પર લોકોનો જાણે મેળાવડો જામ્યો છે. લોકોને કોરોનાનો કોઈ ડર ન હોય તેમ મોટી સંખ્યામાં જોવા મળ્યા અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ રમાઘાટ ડેમ પર પાણી જેવા એકત્રીત થયા હતા.લોકો ઘસમસતા પાણીમાં ન્હાવા પડીને પોતાના જીવને જોખમમાં મુકી રહ્યા છે.  અમુક પ્રવાસીઓ ઝોકમી રીતે સેલ્ફી લેતા પણ નજરે ચઢ્યા હતા તો સુરક્ષામાં કચાશ જોવા […]

ગઢડામા આવેલા રમાઘાટ ડેમ પર લોકોનો જાણે મેળાવડો જામ્યો,સુરક્ષાનાં નામે મીંડુ અને લોકોએ જોખમી રીતે લીધી સેલ્ફી,સુરક્ષાને લઈ તંત્રએ વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત
http://tv9gujarati.in/gadhda-ma-aavela…gothve-te-jaruri/
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 11:36 PM

ગઢડામા આવેલા રમાઘાટ ડેમ પર લોકોનો જાણે મેળાવડો જામ્યો છે. લોકોને કોરોનાનો કોઈ ડર ન હોય તેમ મોટી સંખ્યામાં જોવા મળ્યા અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ રમાઘાટ ડેમ પર પાણી જેવા એકત્રીત થયા હતા.લોકો ઘસમસતા પાણીમાં ન્હાવા પડીને પોતાના જીવને જોખમમાં મુકી રહ્યા છે.  અમુક પ્રવાસીઓ ઝોકમી રીતે સેલ્ફી લેતા પણ નજરે ચઢ્યા હતા તો સુરક્ષામાં કચાશ જોવા મળી હતી.ઘેલો નદીમાં તેમજ ડેમ પર તંત્ર દ્વારા કોઈ સુરક્ષા નથી મુકાઈ. ડેમ ઓવર ફ્લો થયા બાદ લોકો જે રીતે ઉમટી રહ્યા છે તે પ્રમાણે સુરક્ષાને લઈ તંત્રએ વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">