VIDEO: રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા મામલે ચાર આરોપીઓની ધરપકડ

VIDEO: રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે સંત કબીર રોડ પર રાત્રીના સમયે ચાર યુવકોએ કરેલા પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ હુમલો બે દિવસ પહેલા થયો હતો. જેમાં કોન્સ્ટેબલ અને કેટલાક યુવકો સાથે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. અને ઉગ્ર […]

VIDEO: રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા મામલે ચાર આરોપીઓની ધરપકડ
Follow Us:
| Updated on: Jan 05, 2020 | 1:42 PM

VIDEO: રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે સંત કબીર રોડ પર રાત્રીના સમયે ચાર યુવકોએ કરેલા પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ હુમલો બે દિવસ પહેલા થયો હતો. જેમાં કોન્સ્ટેબલ અને કેટલાક યુવકો સાથે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. અને ઉગ્ર બોલાચાલી મારઝૂડમાં ફેરવાઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ચારેય આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સુરતના વેસુમાં ભગવાન મહાવીર કોલેજમાંથી રૂપિયા 50 લાખની ચોરીની ઘટના

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">