વડોદરા: ગેંડી ગેટ રોડના મુક્ત જવેલર્સમાં લાગી આગ, 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે
વડોદરાના ગેંડી ગેટ રોડ પર આવેલી જવેલરી શોપમાં આગ લાગવાની ઘટના બની છે. ગેંડી ગેટ રોડ પરના મુક્ત જવેલર્સમાં આગ લાગી છે. ત્યારે ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતાં જ ફાયરબ્રિગેડના 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે અત્યાર સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે. Web Stories […]
વડોદરાના ગેંડી ગેટ રોડ પર આવેલી જવેલરી શોપમાં આગ લાગવાની ઘટના બની છે. ગેંડી ગેટ રોડ પરના મુક્ત જવેલર્સમાં આગ લાગી છે. ત્યારે ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતાં જ ફાયરબ્રિગેડના 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે અત્યાર સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો