મૂળીના દુધઈનું રાતુતળાવ ફાટ્યુ, તળાવનું પાણી ખેતરોમાં ફરી વળતા વ્યાપક નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે મૂળીના દુધઈ ગામનું તળાવ ફાટ્યુ છે. રાતા તળાવના નામે ઓળખાતા તળાવના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા વ્યાપક નુકસાન થયુ છે. મૂળીની આસપાસમાં વરસેલા ભારે વરસાદને પગલે વરસાદી પાણી દુધઈ ગામના તળાવમાં આવ્યુ હતુ. મોટી માત્રામાં તળાવમાં પાણીની આવક થતા તળાવ ફાટ્યુ હતું. અને ચોમેર તળાવના પાણી ફરી વળ્યા હતા. […]

મૂળીના દુધઈનું રાતુતળાવ ફાટ્યુ, તળાવનું પાણી ખેતરોમાં ફરી વળતા વ્યાપક નુકસાન
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 6:34 PM

સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે મૂળીના દુધઈ ગામનું તળાવ ફાટ્યુ છે. રાતા તળાવના નામે ઓળખાતા તળાવના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા વ્યાપક નુકસાન થયુ છે. મૂળીની આસપાસમાં વરસેલા ભારે વરસાદને પગલે વરસાદી પાણી દુધઈ ગામના તળાવમાં આવ્યુ હતુ. મોટી માત્રામાં તળાવમાં પાણીની આવક થતા તળાવ ફાટ્યુ હતું. અને ચોમેર તળાવના પાણી ફરી વળ્યા હતા.

આ પણ વાંચોઃVIDEO: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, વિજ ઉત્પાદન આજથી શરૂ કરવામાં આવ્યું

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">