ફી માટે પઠાણી ઉઘરાણી કરતી ખાનગી શાળાઓની મનમાની પર ગુજરાત હાઈકોર્ટેની રોક, 30 જુન સુધી નહી કરી શકે વિદ્યાર્થીઓનાં પ્રવેશને રદ

ખાનગી શાળાઓ દ્વારા ચલાવવામાં આવતી મનમાનીઓ પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. 30 જૂન સુધી ખાનગી શાળાઓની મનમાની પર રોક લગાવી દેવામાં આવી છે. ફી નહીં ભરી શકવાના કિસ્સામાં 30 જૂન સુધી વિદ્યાર્થીના પ્રવેશ રદ્દ કરવા પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખાનગી શાળાઓ તમામનું હિત જળવાય તે રીતે રાજ્ય સરકાર રસ્તો […]

ફી માટે પઠાણી ઉઘરાણી કરતી ખાનગી શાળાઓની મનમાની પર ગુજરાત હાઈકોર્ટેની રોક, 30 જુન સુધી નહી કરી શકે વિદ્યાર્થીઓનાં પ્રવેશને રદ
http://tv9gujarati.in/fee-mate-pathani…highcourt-ni-rok/
Follow Us:
| Updated on: Jun 26, 2020 | 2:13 PM

ખાનગી શાળાઓ દ્વારા ચલાવવામાં આવતી મનમાનીઓ પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. 30 જૂન સુધી ખાનગી શાળાઓની મનમાની પર રોક લગાવી દેવામાં આવી છે. ફી નહીં ભરી શકવાના કિસ્સામાં 30 જૂન સુધી વિદ્યાર્થીના પ્રવેશ રદ્દ કરવા પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખાનગી શાળાઓ તમામનું હિત જળવાય તે રીતે રાજ્ય સરકાર રસ્તો કાઢે તેવો હાઈકોર્ટે હુકમ કર્યો હતો. હાઈકોર્ટનાં હુકમનાં પગલે વાલીઓને જરૂરથી રાહત થશે કે જેમના પર ખાનગી શાળાઓ સતત ફી ભરવા માટે દબાણ કરી રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">