પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં રિએસેસમેન્ટ દરમિયાન નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. MSc. સેમેસ્ટર 3ના ત્રણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યા હતા. જેને રિએસેસમેન્ટ દરમિયાન પાસ કરવામાં આવ્યા. શિક્ષણ જગત માટે આ બાબત શરમજનક છે કે રૂપિયા લઇને વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે છે. આ પણ વાંચોઃ VIDEO: રાજકોટમાં મહિલા ASI અને કોન્સ્ટેબલનો […]

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ
Follow Us:
| Updated on: Jul 11, 2019 | 11:25 AM

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં રિએસેસમેન્ટ દરમિયાન નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. MSc. સેમેસ્ટર 3ના ત્રણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યા હતા. જેને રિએસેસમેન્ટ દરમિયાન પાસ કરવામાં આવ્યા. શિક્ષણ જગત માટે આ બાબત શરમજનક છે કે રૂપિયા લઇને વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ VIDEO: રાજકોટમાં મહિલા ASI અને કોન્સ્ટેબલનો આપઘાત, પ્રેમ પ્રકરણ હોવાનું પ્રાથમિક તારણ

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં પરીક્ષા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને રીએસેમેન્ટની કામગીરી દરમિયાન આ ઘટના ધ્યાને આવી અને કર્મચારીએ રીએસેમેન્ટની ગેરરીતીની જાણ પરીક્ષા નિયામક અને કુલપતિને જાણ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૌથી મોટી ગંભીર બાબત તો એ છે કે નાપાસ થયેલા વિદ્યાર્થીને પાસ કરવા માટે વિદ્યાર્થીની સાચી ઉત્તરવહી જ બદલી નાખીને બનાવટી ઉત્તરવહી રજૂ કરીને પાસ કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું. આ રીતે પાસ કરાતા યુનિ.ના વહીવટી સત્તાધીશો પણ શંકાના દાયરામાં આવ્યા છે, એટલું જ નહીં પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરવા રૂપિયાની લેવડ દેવડ તેમજ રાજકીય વગ થકી કૌભાંડ ચાલતું હોવાની ગંધ આવી રહી છે. જો કે કુલપતિએ તટસ્થ તપાસ થશે તેવી હાલ તો ખાતરી આપી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">