ગુજરાતને 178 દિવસ પુરુ પાડી શકાય એટલુ પાણી, નર્મદાના ઘોડાપૂરમાં દરિયામાં વહી ગયુ

  સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત ત્રણ દિવસ 10 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા રેવાનાં ધસમસતા નીર અરબી સમુદ્રને મળી રહ્યા છે. એક અંદાજ મુજબ જેટલું પાણી ડેમમાંથી ડાઉન સ્ટ્રિમમાં વહ્યું તે 6.25 કરોડ ગુજરાતીઓની ૬ મહિનાની પાણીની જરૂર પુરી કરી શકે તેટલો હતો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમના 23 […]

ગુજરાતને 178 દિવસ પુરુ પાડી શકાય એટલુ પાણી, નર્મદાના ઘોડાપૂરમાં દરિયામાં વહી ગયુ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 02, 2020 | 7:11 AM

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત ત્રણ દિવસ 10 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા રેવાનાં ધસમસતા નીર અરબી સમુદ્રને મળી રહ્યા છે. એક અંદાજ મુજબ જેટલું પાણી ડેમમાંથી ડાઉન સ્ટ્રિમમાં વહ્યું તે 6.25 કરોડ ગુજરાતીઓની ૬ મહિનાની પાણીની જરૂર પુરી કરી શકે તેટલો હતો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમના 23 દરવાજા ખોલી 10 લાખ ક્યુસેક પાણી છોડવું પડ્યું છે.  ૫ દાયકામાં પાંચમી વાર નર્મદાની સપાટી ૩૫ ફૂટે પહોંચતા ૨૦ ગામ અને બે શહેરના લોકો પ્રભાવિત થયા છે. ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી સતત 24 કલાક છોડવામાં આવ્યું હોવાથી આશરે 2.83 કરોડ લિટર પાણી વહી રહ્યું છે. એક અંદાજ સમુદ્ર તરફ વહેતુ આ જળ ગુજરાતની પ્રજાને 178 દિવસ ચાલે તેટલું મનાય છે જેને પાણી સમુદ્ર ગટગટાવી રહ્યો છે. Water flowed in Ghodapur of Narmada river

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

નર્મદામાં વહી ગયેલા પાણી અને જરૂરિયાતના આંકડા ઉપર નજર કરીએ તો…

નર્મદા ડેમમાંથી સરેરાશ પ્રતિ સેકન્ડ 2.83 કરોડ લીટર પાણી છોડાયું ગુજરાત : વસ્તી 6.25 કરોડ દૈનિક જરૂરિયાત 13714 MLD 24 કલાકમાં ડેમમાંથી છોડાયું ૨૪.૪૬ લાખ MLD વહી ગયેલા પાણીનો જથ્થો ૧૭૮ દિવસની જરૂરીયાત પુરી કરી શકે તેટલો

Water flowed in Narmada river

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">