ફરી ગુજરાતની ધરા ધ્રુજી, કચ્છમાં 4.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
એક વખત ફરી ગુજરાતની ધરા ધ્રુજી છે. કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકો આવ્યો છે. કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 12.56 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો છે. ગઈ કાલના ભૂકંપ પછી અત્યાર સુધી 13 આચંકા અનુભવાયા છે. Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે […]
એક વખત ફરી ગુજરાતની ધરા ધ્રુજી છે. કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકો આવ્યો છે. કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 12.56 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો છે. ગઈ કાલના ભૂકંપ પછી અત્યાર સુધી 13 આચંકા અનુભવાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો