દ્વારકામાં મેઘ મહેર, સતત વરસી રહેલા વરસાદનાં કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા
દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી પી વળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીનાં પગલે સવારથી વરસી રહેલા વરસાદનાં કારણે માર્ગો પર પાણી પાણી થઈ ગયું હતું. લાંબા, ભાટિયા ગામમાં પણ વરસાદ સારો પડી જતા ગ્રામજનોમાં આનંદ ફેલાઈ ગયો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા […]
દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી પી વળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીનાં પગલે સવારથી વરસી રહેલા વરસાદનાં કારણે માર્ગો પર પાણી પાણી થઈ ગયું હતું. લાંબા, ભાટિયા ગામમાં પણ વરસાદ સારો પડી જતા ગ્રામજનોમાં આનંદ ફેલાઈ ગયો હતો.