જુઓ નદીના કોઝવે પરથી તણાઈ રહેલા યુવકોના રેસક્યુનો VIDEO, સ્થનિકો લોકોએ દોરડું નાખીને બચાવ્યો જીવ
વલસાડ જિલ્લાના કપરાડામાં 5 લોકો તણાયાની ઘટના સામે આવી હતી. માની ચિંચપાડા ગામે નદીના કોઝવે પરથી 5 તણાયા હતા જેમાં એક યુવકનું મોત થયુ અને પેણધાથી મૃતદેહ મળ્યો હતો. સ્થાનિક લોકોએ દોરડું નાખીને 4ને બચાવ્યા હતા જે videoમાં જોઈ શકાય છે. નદીને બીજી બાજુ પશુઓ ચરાવવા ગયા હતા આ યુવકો. નદીમાં અચાનક જળસ્તર વધી જતાં […]
વલસાડ જિલ્લાના કપરાડામાં 5 લોકો તણાયાની ઘટના સામે આવી હતી. માની ચિંચપાડા ગામે નદીના કોઝવે પરથી 5 તણાયા હતા જેમાં એક યુવકનું મોત થયુ અને પેણધાથી મૃતદેહ મળ્યો હતો. સ્થાનિક લોકોએ દોરડું નાખીને 4ને બચાવ્યા હતા જે videoમાં જોઈ શકાય છે. નદીને બીજી બાજુ પશુઓ ચરાવવા ગયા હતા આ યુવકો. નદીમાં અચાનક જળસ્તર વધી જતાં ઘટના બની હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો