કોરોનાનું સંક્રમણ અટકાવવા વડોદરામાં આવતીકાલથી ડોર ટુ ડોર સર્વેનો બીજો રાઉન્ડ

કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ 21થી 25 જુલાઈ સુધી ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાશે. 1700 કર્મચારીની 822 ટીમ ઘરે ઘરે ફરીને કોરોનાના લક્ષણ કે અન્ય કોઈ રોગ છે કે નહી તેની ચકાસણી કરાશે. ગુજરાતમાં અનલોક દરમિયાન વિવિધ શહેરોમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે […]

કોરોનાનું સંક્રમણ અટકાવવા વડોદરામાં આવતીકાલથી ડોર ટુ ડોર સર્વેનો બીજો રાઉન્ડ
Follow Us:
| Updated on: Jul 20, 2020 | 11:37 AM

કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ 21થી 25 જુલાઈ સુધી ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાશે. 1700 કર્મચારીની 822 ટીમ ઘરે ઘરે ફરીને કોરોનાના લક્ષણ કે અન્ય કોઈ રોગ છે કે નહી તેની ચકાસણી કરાશે. ગુજરાતમાં અનલોક દરમિયાન વિવિધ શહેરોમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જે તે શહેરમાં રાજ્ય સરકાર ઉપરાંત સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. વડોદરામાં પણ આવતીકાલથી ડોર ટુ ડોર સર્વેનો બીજા રાઉન્ડની શરુઆત કરાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">