ઉતર ગુજરાતમાં અનરાધાર, કડીમાં 11 ઈંચ,બેચરાજીમાં 9 ઈંચ, સરસ્વતી-જોટાણામાં 7 ઈંચથી વધુ વરસાદ

વર્તમાન ચોમાસામાં વરસાદની ભારે ઘટ ધરાવતા ઉતર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસ્યો છે. ઉતર ગુજરાતના વિવિધ તાલુકામાં વ્યાપક વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ મહેસાણાના કડીમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બેચરાજીમાં 9 ઈંચ. સરસ્વતીમાં 7.5, જોટાણામાં 7 ઈંચ, મહેસાણામાં 6 ઈંચથી વધુ, રાધનપુરમાં 5.75 ઈંચ અને સિધ્ધપૂર તથા વિજયનગરમાં 5.5 ઈંચ વરસાદ વરસ્યો છે. […]

ઉતર ગુજરાતમાં અનરાધાર, કડીમાં 11 ઈંચ,બેચરાજીમાં 9 ઈંચ, સરસ્વતી-જોટાણામાં 7 ઈંચથી વધુ વરસાદ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 7:39 PM

વર્તમાન ચોમાસામાં વરસાદની ભારે ઘટ ધરાવતા ઉતર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસ્યો છે. ઉતર ગુજરાતના વિવિધ તાલુકામાં વ્યાપક વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ મહેસાણાના કડીમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બેચરાજીમાં 9 ઈંચ. સરસ્વતીમાં 7.5, જોટાણામાં 7 ઈંચ, મહેસાણામાં 6 ઈંચથી વધુ, રાધનપુરમાં 5.75 ઈંચ અને સિધ્ધપૂર તથા વિજયનગરમાં 5.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉતર ગુજરાતમાં ઠેર ઠેર પડેલા વરસાદથી નદી અને જળાશયમાં પાણીની આવક થવા પામી છે. જુઓ ઉતર ગુજરાતમાં કયા કેટલો વરસ્યો વરસાદ.

આ પણ વાંચોઃઅમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની આડમાં છોડાયું કેમિકલનું પાણી, અનેક ફરિયાદો છતા કોઈ જ ઉકેલ નહી

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">