દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ 13 ઓક્ટોબરથી લોકો માટે ફરીથી શરૂ થશે

13 ઓક્ટોબરથી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ લોકો માટે ફરીથી શરૂ થશે. પ્રારંભિક તબક્કે મંદિરમાં સાંજે 5 વાગ્યાથી સાંજે 6.30 સુધી પ્રવેશ મળશે. મુલાકાતીઓ માટે સાંજે 7.15 વાગ્યાથી મંદિર દર્શન, વોટર શો, ગાર્ડન, ફૂડ કોર્ટ અને બુક્સ-ગીફ્ટ સેન્ટર ઉપલબ્ધ થશે. જોકે અભિષેક પૂજા અને મંદિર પરિસરમાં આવેલ પ્રદર્શન બંધ રહેશે. કોવિડ-19 મહામારીના પ્રોટોકોલ અનુસાર અક્ષરધામની મુલાકાત સમયે […]

દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ 13 ઓક્ટોબરથી લોકો માટે ફરીથી શરૂ થશે
Follow Us:
| Updated on: Oct 05, 2020 | 7:03 PM

13 ઓક્ટોબરથી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ લોકો માટે ફરીથી શરૂ થશે. પ્રારંભિક તબક્કે મંદિરમાં સાંજે 5 વાગ્યાથી સાંજે 6.30 સુધી પ્રવેશ મળશે. મુલાકાતીઓ માટે સાંજે 7.15 વાગ્યાથી મંદિર દર્શન, વોટર શો, ગાર્ડન, ફૂડ કોર્ટ અને બુક્સ-ગીફ્ટ સેન્ટર ઉપલબ્ધ થશે. જોકે અભિષેક પૂજા અને મંદિર પરિસરમાં આવેલ પ્રદર્શન બંધ રહેશે. કોવિડ-19 મહામારીના પ્રોટોકોલ અનુસાર અક્ષરધામની મુલાકાત સમયે મુલાકાતીઓએ માસ્ક પહેરવાનું રહેશે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. પરિસરમાં પ્રવેશના સમયે થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનેટાઈઝેશન ફરજિયાત છે. મુલાકાતીના શરીરનું તાપમાન પ્રવેશ સમયે સામાન્યથી વધુ જણાશે કે કોરોનાના કોઈ લક્ષણ જણાશે તો તેને પ્રવેશ આપવામાં આવશે નહિ. મુલાકાતીઓને આ અંગેની વધુ માહતી akshardham.com પરથી મળશે. જો કે ગાંધીનગરનું અક્ષરધામ હાલમાં બંધ રહેશે, જ્યારે BAPS સંસ્થાના અન્ય શિખરબદ્ધ મંદિરોમાં પણ ભક્તોને પ્રવેશ નહીં મળે.

આ પણ વાંચો: રાજકોટમાંથી ઝડપાયો નકલી ડોક્ટર, ધો.10 સુધીનો અભ્યાસ છતા ચલાવતો હતો ક્લિનીક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">