VIDEO: ગુજરાતમાં લોકડાઉન લંબાશે કે નહીં? આવતીકાલે થશે જાહેરાત

પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ સાથે થઈ રહેલી ગેરવર્તણૂક અને હુમલાઓને જરાય સાંખી નહીં લેવાય, રાજ્યના પોલીસવડા બાદ ગૃહરાજ્યપ્રધાને પણ આ અંગે સખત શબ્દોમાં ચેતવણી આપી છે. ઘણી જગ્યાએ પોલીસ અને મેડિકલની ટીમ પર હુમલા તથા ગેરવર્તણુકની ઘટનાઓ સામે આવી હતી. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો […]

VIDEO: ગુજરાતમાં લોકડાઉન લંબાશે કે નહીં? આવતીકાલે થશે જાહેરાત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:11 AM

પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ સાથે થઈ રહેલી ગેરવર્તણૂક અને હુમલાઓને જરાય સાંખી નહીં લેવાય, રાજ્યના પોલીસવડા બાદ ગૃહરાજ્યપ્રધાને પણ આ અંગે સખત શબ્દોમાં ચેતવણી આપી છે. ઘણી જગ્યાએ પોલીસ અને મેડિકલની ટીમ પર હુમલા તથા ગેરવર્તણુકની ઘટનાઓ સામે આવી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેના પર ગૃહરાજ્ય પ્રધાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મેડિકલ ટીમ અને પોલીસ સાથે આવી ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં. આ સાથે તેમણે કહ્યું કે જે લોકો પોલીસ અને મેડિકલ ટીમ સાથે ખરાબ વર્તન કરશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ ઉપરાંત રાજ્યમાં લૉકડાઉન લંબાવવા અંગે આવતીકાલે નિર્ણય લેવાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમદાવાદ શહેરની સ્થિતિનું નિરિક્ષણ કરવા નીકળેલા ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે વાત કરી છે. કેન્દ્ર સરકાર સાથે પરામર્શ બાદ આ અંગે હવે નિર્ણય લેવાશે. આવતીકાલે 21 દિવસના લૉકડાઉનનો છેલ્લો દિવસ છે. ત્યારે આવતીકાલે જ લૉકડાઉન લંબાવવા અંગે નવો નિર્ણય સામે આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">