ખેડૂતો માટે ખુશખબર, જમીન રી-સર્વ પ્રમોલગેશનમાં ક્ષતિ સુધારણાની મુદ્દતમાં 3 મહિનાનો વધારો

જમીન રી-સર્વે પ્રમોલગેશનમાં ક્ષતિ સુધારણા કરાવવા માગતા ખેડૂતો માટે ખુશખબર છે. કારણ કે હવે ક્ષતિ સુધારણા કરવાની મુદતમાં 3 માસનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા આ મુદ્દત 31 ડિસેમ્બર 2019 સુધીની હતી. તેમાં વધારો કરીને હવે 31 માર્ચ 2020 સુધી મુદ્દત લંબાવાઈ છે.   Web Stories View more IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર […]

ખેડૂતો માટે ખુશખબર, જમીન રી-સર્વ પ્રમોલગેશનમાં ક્ષતિ સુધારણાની મુદ્દતમાં 3 મહિનાનો વધારો
Follow Us:
| Updated on: Jan 01, 2020 | 10:09 AM

જમીન રી-સર્વે પ્રમોલગેશનમાં ક્ષતિ સુધારણા કરાવવા માગતા ખેડૂતો માટે ખુશખબર છે. કારણ કે હવે ક્ષતિ સુધારણા કરવાની મુદતમાં 3 માસનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા આ મુદ્દત 31 ડિસેમ્બર 2019 સુધીની હતી. તેમાં વધારો કરીને હવે 31 માર્ચ 2020 સુધી મુદ્દત લંબાવાઈ છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે પ્રમોલગેશન પછી જમીન રેકર્ડમાં થયેલી ક્ષતિ દૂર કરવા માટે અરજી કરવાની હોય છે. જો કે જાણકારીના અભાવે અરજદારો પર્યાપ્ત માત્રામાં અરજી કરી શક્યા ન હતા. જેના માટે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત વિદેશમાં રહેતા તથા બહાર ગામ રહેતાં ખેડૂતો નિયત સમયમાં અરજી ન કરી શકતા, તેમની માટે પણ મુદતમાં વધારો કરાયો છે. મુદ્દત વધારવા માટે અનેક ધારાસભ્યોએ રજૂઆત કરી હતી. જેને લઈને મહેસૂલ વિભાગે નિર્ણય લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">