કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં, અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ
રાજ્યમાં કોંગ્રેસના વધુ ધારાસભ્ય કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા છે. બનાસકાંઠાના દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોનાગ્રસ્ત ધારાસભ્ય કાંતિ ખરાડી હાલ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે અમીરગઢ આરોગ્ય વિભાગે ધારાસભ્યના રહેઠાણ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વાવના ધારાસભ્ય ગેનીબેનને પણ કોરોના થયો હતો. Web Stories […]
રાજ્યમાં કોંગ્રેસના વધુ ધારાસભ્ય કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા છે. બનાસકાંઠાના દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોનાગ્રસ્ત ધારાસભ્ય કાંતિ ખરાડી હાલ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે અમીરગઢ આરોગ્ય વિભાગે ધારાસભ્યના રહેઠાણ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વાવના ધારાસભ્ય ગેનીબેનને પણ કોરોના થયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો