ધોરણ 7 સમાજ વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો, ડાંગની દોડવીર સરિતા ગાયકવાડની જગ્યાએ વનિતા ગાયકવાડ નામ લખાયું

ધોરણ 7 સમાજ વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો સામે આવ્યો છે. સરિતા ગાયકવાડની જગ્યાએ વનિતા ગાયકવાડ નામ લખાયું હોવાની જાણકારી મળી રહી છે. તમને જણાવી દઈએ કે ડાંગની દોડવીર સરિતા ગાયકવાડના બદલે ફોટો પણ વનિતાનો છપાયો છે. ઉલ્લેખનીય છે કે સરિતા ગાયકવાડે દોડમાં ગુજરાતનું અને દેશનું નામ રોશન કર્યુ છે. Web Stories View more 1 શેર […]

ધોરણ 7 સમાજ વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો, ડાંગની દોડવીર સરિતા ગાયકવાડની જગ્યાએ વનિતા ગાયકવાડ નામ લખાયું
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 5:36 PM

ધોરણ 7 સમાજ વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો સામે આવ્યો છે. સરિતા ગાયકવાડની જગ્યાએ વનિતા ગાયકવાડ નામ લખાયું હોવાની જાણકારી મળી રહી છે. તમને જણાવી દઈએ કે ડાંગની દોડવીર સરિતા ગાયકવાડના બદલે ફોટો પણ વનિતાનો છપાયો છે. ઉલ્લેખનીય છે કે સરિતા ગાયકવાડે દોડમાં ગુજરાતનું અને દેશનું નામ રોશન કર્યુ છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">