દક્ષિણ ગુજરાતમાં મેઘો બન્યો મહેર સાથે મુશ્કેલીનો સબબ,બારડોલી તાલુકાનાં પલસાણાના બલેશ્વર ગામે વરસાદનાં પાણીમાં અનેક લોકો ફસાયા,ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે હાથ ધરી કામગીરી

દક્ષિણ ગુજરાતમાં વરસાદ હવે આફતમાં પલટાઈ રહ્યો છે. મેઘ મહેર સાથે મુશ્કેલીનો સબબ બની રેહલા વરસાદની વાત કરીએ તો બારડોલી તાલુકાનાં પલસાણા તાલુકાના બલેશ્વર ગામે વરસાદનાં પાણીમાં અનેક લોકો ફસાઈ ગયા હતા જેમાંથી 15 લોકોને બચાવી લેવાયા છે જ્યારે હજી 70 જેટલા લોકો છે જે ફસાયેલા છે તેમની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરીછે. […]

દક્ષિણ ગુજરાતમાં મેઘો બન્યો મહેર સાથે મુશ્કેલીનો સબબ,બારડોલી તાલુકાનાં પલસાણાના બલેશ્વર ગામે વરસાદનાં પાણીમાં અનેક લોકો ફસાયા,ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે હાથ ધરી કામગીરી
http://tv9gujarati.in/dakshin-gujarat-…uce-hath-dharayu/
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 11:07 PM

દક્ષિણ ગુજરાતમાં વરસાદ હવે આફતમાં પલટાઈ રહ્યો છે. મેઘ મહેર સાથે મુશ્કેલીનો સબબ બની રેહલા વરસાદની વાત કરીએ તો બારડોલી તાલુકાનાં પલસાણા તાલુકાના બલેશ્વર ગામે વરસાદનાં પાણીમાં અનેક લોકો ફસાઈ ગયા હતા જેમાંથી 15 લોકોને બચાવી લેવાયા છે જ્યારે હજી 70 જેટલા લોકો છે જે ફસાયેલા છે તેમની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરીછે.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">