દક્ષિણ ગુજરાતમાં વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી,તાપી અને સોનગઢમાં પોણા ચાર ઈંચ વરસાદ, વલસાડમાં 2 ઈંચ વરસાદ,ઉમરપાડામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ એટલે કે 25, 26 અને 27મી જુલાઇએ સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ભરૂચ, સુરત, નવસારી, દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તો આ તરફ સુરતના ઉમરપાડામાં 2 […]

દક્ષિણ ગુજરાતમાં વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી,તાપી અને સોનગઢમાં પોણા ચાર ઈંચ વરસાદ, વલસાડમાં 2 ઈંચ વરસાદ,ઉમરપાડામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
http://tv9gujarati.in/dakshin-gujarat-…-dhodhmar-varsad/
Follow Us:
| Updated on: Jul 25, 2020 | 6:42 AM

રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ એટલે કે 25, 26 અને 27મી જુલાઇએ સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ભરૂચ, સુરત, નવસારી, દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તો આ તરફ સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે જેને લઇને અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી તો સાવરકુંડલામાં પણ 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં પણ પોણા ચાર ઇંચ વરસાદ, જ્યારે વલસાડમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મહત્વપૂર્ણ છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમકેદાર એન્ટ્રી કરી છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">