VIDEO: કોરોનાના ભય વચ્ચે દાહોદના એક ગામમાં અજાણ્યા શખ્સોએ દારૂની બોટલ તેમજ ઈન્જેક્શન પાણીમાં નાખતા ખળભળાટ

એક તરફ કોરોનાથી લોકોમાં ભયનો માહોલ છે. તેની વચ્ચે દાહોદના દેવગઢબારીયાના પીપલોદ ગામમાં પીવાનું પાણી પુરુ પડતા કુવામાં અજાણ્યા શખ્સોએ દારૂની બોટલ તેમજ ઈન્જેક્શન પાણીમાં નાખતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ સરપંચ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ પણ વાંચો: VIDEO:રાજકોટમાં આગામી 15 તારીખથી યાર્ડ શરૂ કરવામાં આવશે, કમિશન એજન્ટ અને વેપારીઓને આપવામાં આવશે પાસ […]

VIDEO: કોરોનાના ભય વચ્ચે દાહોદના એક ગામમાં અજાણ્યા શખ્સોએ દારૂની બોટલ તેમજ ઈન્જેક્શન પાણીમાં નાખતા ખળભળાટ
Follow Us:
| Updated on: Apr 13, 2020 | 5:52 AM

એક તરફ કોરોનાથી લોકોમાં ભયનો માહોલ છે. તેની વચ્ચે દાહોદના દેવગઢબારીયાના પીપલોદ ગામમાં પીવાનું પાણી પુરુ પડતા કુવામાં અજાણ્યા શખ્સોએ દારૂની બોટલ તેમજ ઈન્જેક્શન પાણીમાં નાખતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ સરપંચ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: VIDEO:રાજકોટમાં આગામી 15 તારીખથી યાર્ડ શરૂ કરવામાં આવશે, કમિશન એજન્ટ અને વેપારીઓને આપવામાં આવશે પાસ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અને પોલીસ તેમજ આરોગ્ય વિભાગને જાણ કરતા તંત્ર તાત્કાલિક દોડી આવ્યું હતું. અને પાણીનું સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. ત્યારે હાલ તો આ કુવામાંથી પાણી આપવાનું બંધ કરી દેવાયું છે. અને ટેન્કર મારફતે ગ્રમજનોને પાણી આપવાનું શરૂ કરાયું છે. બીજી તરફ કૃત્ય કરનારા અસામાજિક તત્વોની પોલીસે તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">