VIDEO: ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ ઓછું થયું છે પણ નુકસાન કેટલું!, પોરબંદર અને દ્વારકામાં ભારે અસર

ગુજરાતની દિશા તરફથી ‘વાયુ’ વાવાઝોડું ભલે ફંટાઈ ચૂક્યું હોય. પરંતુ ભારે પવન અને દરિયાના પાણી સૌરાષ્ટ્રના વિવિધ કાંઠા વિસ્તારમાં ભારે તબાહી મચાવી રહ્યાં છે. લોકોને પણ પોતાની કાળજી રાખવાની સૂચના આપવામાં રહી છે. આ પણ વાંચોઃ VIDEO: કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોરબંદરની ચોપાટી પર ‘વાયુ’ વાવાઝોડાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા Web Stories View more માત્ર […]

VIDEO: 'વાયુ' વાવાઝોડાનું જોખમ ઓછું થયું છે પણ નુકસાન કેટલું!, પોરબંદર અને દ્વારકામાં ભારે અસર
Follow Us:
| Updated on: Jun 13, 2019 | 9:42 AM

ગુજરાતની દિશા તરફથી ‘વાયુ’ વાવાઝોડું ભલે ફંટાઈ ચૂક્યું હોય. પરંતુ ભારે પવન અને દરિયાના પાણી સૌરાષ્ટ્રના વિવિધ કાંઠા વિસ્તારમાં ભારે તબાહી મચાવી રહ્યાં છે. લોકોને પણ પોતાની કાળજી રાખવાની સૂચના આપવામાં રહી છે.

આ પણ વાંચોઃ VIDEO: કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોરબંદરની ચોપાટી પર ‘વાયુ’ વાવાઝોડાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સમુદ્રના શક્તિશાળી મોજાએ પોરબંદરના દરિયાકાંઠે આવેલા નિલકંઠ મહાદેવ મંદિરને જમીનદોસ્ત કરી દીધું છે. પોરબંદરમાં એસપી ઓફિસના કંટ્રોલ રૂમનો ટાવર પણ ધરાશાયી થઈ ગયો છે. જૂનાગઢમાં ભારે પવનને પગલે એક વિશાળ બિલ્ડિંગ પરનુ હોર્ડિંગ કાગળની જેમ ઉડી ગયું. તંત્ર દ્વારા વારંવાર મીડિયાના માધ્યમથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">