VIDEO: રાજકોટમાં કોરોના કહેર વચ્ચે શિક્ષકો ઘરે ઘરે જઈ કરશે સર્વે
રાજકોટમાં કોરોના કહેર વચ્ચે શિક્ષકો ઘરે ઘરે જઈ સર્વે કરશે. એક વોર્ડમાં આશરે 30 જેટલા શિક્ષકો દ્વારા આરોગ્યને લઈ સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કલેક્ટરે 222 માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારો જાહેર કર્યા છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ […]
રાજકોટમાં કોરોના કહેર વચ્ચે શિક્ષકો ઘરે ઘરે જઈ સર્વે કરશે. એક વોર્ડમાં આશરે 30 જેટલા શિક્ષકો દ્વારા આરોગ્યને લઈ સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કલેક્ટરે 222 માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારો જાહેર કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો