સુરત: શ્રમિકો માટે ‘મહા’ વ્યવસ્થા, આજે વધુ 10 ટ્રેન રવાના થશે

આખરે સુરતમાં વસતા શ્રમિકોને વતનમાં મોકલવા માટે મોટાપાયે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે કુલ 10 ટ્રેન મારફતે 3 રાજ્યના શ્રમિકોને વતન પરત મોકલાશે. સુરતથી ઉપડનારી કુલ 5 ટ્રેન ઉત્તરપ્રદેશ, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જશે.   Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ […]

સુરત: શ્રમિકો માટે 'મહા' વ્યવસ્થા, આજે વધુ 10 ટ્રેન રવાના થશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:27 PM

આખરે સુરતમાં વસતા શ્રમિકોને વતનમાં મોકલવા માટે મોટાપાયે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે કુલ 10 ટ્રેન મારફતે 3 રાજ્યના શ્રમિકોને વતન પરત મોકલાશે. સુરતથી ઉપડનારી કુલ 5 ટ્રેન ઉત્તરપ્રદેશ, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓરિસ્સા જવા માટે સવારે 10 કલાકે, બપોરે 1 અને સાંજે 4 કલાકે ટ્રેન ઉપડશે. જ્યારે ઉત્તરપ્રદેશ જવા માટે બપોરે 2.30 કલાક બાદ તબક્કાવાર ટ્રેન ઉપડશે. ત્યારે બિહારના પટના માટે સાંજે 7 કલાકે અને રાત્રીના 10 કલાકે ટ્રેન ઉપડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">