VIDEO: રાજકોટમાં માસ્ક વગર બહાર નીકળતા રેલવે હોસ્પિટલના કર્મચારીને 1 હજારનો દંડ
રાજકોટમાં માસ્ક નહીં પહેરવા બદલ નોંધાયો પ્રથમ કેસ. માસ્ક નહીં પહેરતા દંડ કરવામાં આવ્યો હતો. રેલવે હોસ્પિટલના કર્મચારી માસ્ક વગર નીકળ્યા હતા. માસ્ક વગર નીકળતા કરાયો આ કર્મચારીને રૂ. 1 હજારનો દંડ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો: VIDEO: વડોદરામાં મોડી રાત્રે વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો, કુલ સંક્રમિત લોકોની સંખ્યા 102 થઈ Web […]
રાજકોટમાં માસ્ક નહીં પહેરવા બદલ નોંધાયો પ્રથમ કેસ. માસ્ક નહીં પહેરતા દંડ કરવામાં આવ્યો હતો. રેલવે હોસ્પિટલના કર્મચારી માસ્ક વગર નીકળ્યા હતા. માસ્ક વગર નીકળતા કરાયો આ કર્મચારીને રૂ. 1 હજારનો દંડ કરવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો