કોરોનાની કપરી સ્થિતી વચ્ચે શિક્ષણ જગતના મહત્વના સમાચાર, જૂન માસમાં શાળાઓ નહીં ખુલે!
કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે શિક્ષણ જગતના મહત્વના સમાચાર સામે આવ્યા છે. જૂન માસમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ના થાય તેવી શક્યતાઓ છે. આ મામલે રાજ્ય સરકારના વરિષ્ઠ પ્રધાને સંકેત આપ્યા છે. જો મોટી સંખ્યામાં વિદ્યાર્થી એકત્ર થાય તો સંક્રમણ વધવાનો ભય છે. ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે નવી પદ્ધતિ અંગે સરકાર વિચારણા કરશે. […]
કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે શિક્ષણ જગતના મહત્વના સમાચાર સામે આવ્યા છે. જૂન માસમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ના થાય તેવી શક્યતાઓ છે. આ મામલે રાજ્ય સરકારના વરિષ્ઠ પ્રધાને સંકેત આપ્યા છે. જો મોટી સંખ્યામાં વિદ્યાર્થી એકત્ર થાય તો સંક્રમણ વધવાનો ભય છે. ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે નવી પદ્ધતિ અંગે સરકાર વિચારણા કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો