સુરતમાં ફરી વધ્યું કોરોનાનું સંક્રમણ, બપોર સુધીમાં નોંધાયા નવા 195 કેસ
સુરત શહેરમાં ફરી કોરોનાએ માથું ઉંચકયું છે. સુરત શહેર અને જિલ્લામાં બપોરસુધીમાં કુલ 195 નવા કેસ નોંધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સુરત શહેરમાં 97 નવા કેસ તો જિલ્લામાં 98 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં હાલ કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 28 હજાર 755 થઇ ગઇ છે. આ પણ વાંચોઃકોરોનાની કોને પડી ? […]
સુરત શહેરમાં ફરી કોરોનાએ માથું ઉંચકયું છે. સુરત શહેર અને જિલ્લામાં બપોરસુધીમાં કુલ 195 નવા કેસ નોંધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સુરત શહેરમાં 97 નવા કેસ તો જિલ્લામાં 98 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં હાલ કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 28 હજાર 755 થઇ ગઇ છે.
આ પણ વાંચોઃકોરોનાની કોને પડી ? રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવા હીરાબજારમાં નિરસતા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો