કોંગ્રેસ પક્ષપલ્ટુંઓને બનાવશે નિશાન, ‘ગદ્દાર જયચંદ’ નામનું કોંગ્રેસનું કેમ્પેઇન

https://tv9gujarati.com/latest-news/congress-pax-paltu-campain-gddar-jaychand-nam-nu-abhiyan-sharu-karayu--180688.html

પેટાચૂંટણીમાં કોંગ્રેસ હવે પક્ષપલ્ટુંઓને નિશાન બનાવશે. ‘ગદ્દાર જયચંદ’ નામની કેમ્પેઇન કોંગ્રેસ શરૂ કરશે. કોંગ્રેસે પક્ષપલટો કરનારાઓ સામે કેટલાક સૂત્રો વહેતા કર્યા છે. સાથે જ 16 કરોડમાં કોણ વેચાયું ? તેવો પણ પ્રશ્ન કોંગ્રેસ દ્વારા ઉઠાવાશે. લોકશાહીની પીઠમાં કોણે ભોંકયું ખંજર ? તેનો કોંગ્રેસ જવાબ માગશે. સાથે જ કોરોનાની કઠણાઇમાં તોડોના અભિયાન કોણે ચલાવ્યું ? તેવા કોંગ્રેસ સવાલો ઉઠાવાશે.

READ  અમરેલી: નગરપાલિકાના એક કાર્યક્રમમાં પરેશ ધાનાણી અને નારણ કાછડીયા એક મંચ પર રહ્યાં હાજર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments