VIDEO: કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના, CM રૂપાણીની તમામ બેઠકો મુલતવી
ઈમરાન ખેડાવાલા CM વિજય રૂપાણીને મળ્યાં હતા. જે બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ પોતાની તમામ બેઠકો મુલતવી રાખી છે. CM રાજકોટના સહકારી આગેવાનોને નહીં મળે. આ પણ વાંચો: VIDEO: રાજકોટના જંગલેશ્વર વિસ્તારને કોરોનાનું હોટસ્પોટ જાહેર કરાયું, વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા સામે Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે […]
ઈમરાન ખેડાવાલા CM વિજય રૂપાણીને મળ્યાં હતા. જે બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ પોતાની તમામ બેઠકો મુલતવી રાખી છે. CM રાજકોટના સહકારી આગેવાનોને નહીં મળે.
CM કાર્યાલયમાંથી જ રાજકોટના આગેવાનોને મુલાકાત ન લેવા માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન ડી.કે સખીયા, વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા PM અને CM રાહત ફંડમાં ચેક આપવા મળવાના હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો