VIDEO: રાજ્ય સરકારની ખેડૂતો માટે ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ની મોટી જાહેરાત
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના લાખો ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. જેમાં ખેડૂતોને કોઈ પ્રિમિયમ ભરવું નહીં પડે. ગુજરાતના તમામ ખેડૂતોને આ યોજનામાં આવરી લેવામાં આવશે. આ યોજનામાં નોંધણી અને પ્રિમિયમની કોઈ ફી નહીં હોય, 4 હેક્ટર સુધી જ ખેડૂતોને લાભ મળશે. વળતર સીધું […]
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના લાખો ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. જેમાં ખેડૂતોને કોઈ પ્રિમિયમ ભરવું નહીં પડે. ગુજરાતના તમામ ખેડૂતોને આ યોજનામાં આવરી લેવામાં આવશે. આ યોજનામાં નોંધણી અને પ્રિમિયમની કોઈ ફી નહીં હોય, 4 હેક્ટર સુધી જ ખેડૂતોને લાભ મળશે. વળતર સીધું જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. વાવણીનું નુકસાન થશે તો સરકાર તેની ચૂકવણી કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો