અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનને લઈને ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ બન્યુ રામમય

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન પ્રસંગને વધાવવા માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમને ફુલ અને રંગોળીથી સુશોભિત કરાયુ છે. રામ મંદિરના ભૂમિપૂજનની સોનેરી ઘડીને દિવાળી પર્વની માફક ઉજવવામાં આવ્યો છે. ઐતિહાસિક ભૂમિપૂજનની ઘડીને વધાવવા માટે કલાકારો રામધૂન અને રામચરિત્ર માનસની ચોપાઈઓ ગાઈને કમલમના વાતાવરણને રામમય બનાવશે. જુઓ વિડીયો.   Web Stories View more આ છે […]

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનને લઈને ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ બન્યુ રામમય
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:39 PM

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન પ્રસંગને વધાવવા માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમને ફુલ અને રંગોળીથી સુશોભિત કરાયુ છે. રામ મંદિરના ભૂમિપૂજનની સોનેરી ઘડીને દિવાળી પર્વની માફક ઉજવવામાં આવ્યો છે. ઐતિહાસિક ભૂમિપૂજનની ઘડીને વધાવવા માટે કલાકારો રામધૂન અને રામચરિત્ર માનસની ચોપાઈઓ ગાઈને કમલમના વાતાવરણને રામમય બનાવશે. જુઓ વિડીયો.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">