અમદાવાદમાં પત્તાના મહેલની માફક તુટી પડેલ ઈમારતના CCTV આવ્યા સામે

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ગઈકાલે મધ્યરાત્રીએ ધરાશાયી થયેલ ત્રણ માળના કોમર્શીયલ કોમ્પલેક્ષના CCTV સામે આવ્યા છે. દુર્ઘટના બની તે સમયે ત્રણ વ્યક્તિઓ કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં કામ કરી રહ્યાં હતા. જેઓ પડી ગયેલ ઈમારતના કાટમાળમાં દટાઈ ગયા હતા. ધડાકાભેર પત્તાના મહેલની માફક તુટી પડેલ ઈમારતના કાટમાળમાં સ્થાનિકોએ બેને જીવતા બહાર કાઢીને સારવારઅર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. […]

અમદાવાદમાં પત્તાના મહેલની માફક તુટી પડેલ ઈમારતના CCTV આવ્યા સામે
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 5:03 PM

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ગઈકાલે મધ્યરાત્રીએ ધરાશાયી થયેલ ત્રણ માળના કોમર્શીયલ કોમ્પલેક્ષના CCTV સામે આવ્યા છે. દુર્ઘટના બની તે સમયે ત્રણ વ્યક્તિઓ કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં કામ કરી રહ્યાં હતા. જેઓ પડી ગયેલ ઈમારતના કાટમાળમાં દટાઈ ગયા હતા. ધડાકાભેર પત્તાના મહેલની માફક તુટી પડેલ ઈમારતના કાટમાળમાં સ્થાનિકોએ બેને જીવતા બહાર કાઢીને સારવારઅર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યારે એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. જુઓ ઘટનાના CCTV.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચોઃરાજકોટમાં કાળ બનતો કોરોના, વધુ 22 દર્દીઓના મોત,19 દિવસમાં 306ના મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">