ખેડા: મહુધાના શેરી ગામે કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, જુઓ VIDEO
ખેડાના મહુધા નજીક શેરી ગામે કારે પલટી મારતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 2 મહિલા અને 1 પુરૂષનો સમાવેશ થાય છે. આ તમામ લોકો મહુધાના શેરી ગામના વતની હતા. જોકે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા શેરી ગામ શોકમાં ગરકાવ થયું છે. આ […]
ખેડાના મહુધા નજીક શેરી ગામે કારે પલટી મારતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 2 મહિલા અને 1 પુરૂષનો સમાવેશ થાય છે. આ તમામ લોકો મહુધાના શેરી ગામના વતની હતા. જોકે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા શેરી ગામ શોકમાં ગરકાવ થયું છે.
આ પણ વાંચો: વડોદરા: ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી અને ઓનલાઈન શિક્ષણ સામે મહિલાઓ નારાજ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો