બારડોલી: કમરડૂબ વરસાદી પાણીમાં તણાઈ કાર, કારમાં સવાર તમામ લોકોનો બચાવ
સુરતના બારડોલી વિસ્તારમાં વરસાદી પાણીમાં કાર ડૂબી હોવાની ઘટના સામે આવી છે. રાયમ નજીક સ્ટેટ હાઈવે પર કમરડૂબ પાણીમાં કાર તણાઈ રહી છે, પાણીના વહેણમાં કાર તણાતી દેખાતા સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી અને લોકોએ ધક્કો મારી પાણીમાંથી કારને બહાર કાઢી અને કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો છે. Web Stories View more ડાઉન […]
સુરતના બારડોલી વિસ્તારમાં વરસાદી પાણીમાં કાર ડૂબી હોવાની ઘટના સામે આવી છે. રાયમ નજીક સ્ટેટ હાઈવે પર કમરડૂબ પાણીમાં કાર તણાઈ રહી છે, પાણીના વહેણમાં કાર તણાતી દેખાતા સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી અને લોકોએ ધક્કો મારી પાણીમાંથી કારને બહાર કાઢી અને કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો