ગુજરાતની જળ સીમામાં અન્ય રાજ્યમાંથી ગેરકાયદે આવતી બોટનો પ્રવેશ પ્રતિબંધ

ગુજરાતની જળ સીમામાં હવે બીજા રાજ્યમાંથી ગેરકાયદે માછીમારી કરવા આવતી બોટ પ્રવેશી શકશે નહીં. જો કોઈ બોટ પ્રવેશ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાગર ખેડૂતો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં CM રૂપાણીએ માછીમારોને સારા સમાચાર આપતી અનેક જાહેરાતો કરી. મુખ્યપ્રધાને કહ્યું કે બીજા રાજ્યોની અન અધિકૃત અને નોંધણી કર્યા વિનાની બોટોને રોકવા માટે જરૂર પડે […]

ગુજરાતની જળ સીમામાં અન્ય રાજ્યમાંથી ગેરકાયદે આવતી બોટનો પ્રવેશ પ્રતિબંધ
Follow Us:
| Updated on: Jan 04, 2020 | 3:34 PM

ગુજરાતની જળ સીમામાં હવે બીજા રાજ્યમાંથી ગેરકાયદે માછીમારી કરવા આવતી બોટ પ્રવેશી શકશે નહીં. જો કોઈ બોટ પ્રવેશ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાગર ખેડૂતો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં CM રૂપાણીએ માછીમારોને સારા સમાચાર આપતી અનેક જાહેરાતો કરી. મુખ્યપ્રધાને કહ્યું કે બીજા રાજ્યોની અન અધિકૃત અને નોંધણી કર્યા વિનાની બોટોને રોકવા માટે જરૂર પડે તો કાયદો પણ લાવીશું.

આ પણ વાંચોઃ ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, રાજ્યના હવામાન વિભાગે કરી આ આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

આ ઉપરાંત ગુજરાતના માછીમારો જેટલો સમય પાકિસ્તાનની જેલમાં રહેશે તે દરમિયાન માછીમારોના પરિવારને પ્રતિ દિવસ 300 રૂપિયા ચુકવવામાં આવશે. આ ઉપરાંત માછીમારોના મૃત્યુ બદલ મુખ્યપ્રધાને બે લાખ રૂપિયાની સહાય આપવાની પણ વાત કરી. મહત્વનું છે કે પાકિસ્તાનની જેલમાં હાલ 218 માછીમારો છે. ઉપરાંત સાગર ખેડૂતોને કિસાન ક્રેડિટ આપવા અંગે પણ કાર્યક્રમમાં ચર્ચા થઈ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">