કોડીનારની શિંગોડા નદીના ઘસમસતા પૂરમાં બાઈકસવાર તણાયો, ગ્રામ્યજનોએ દિલઘડક રેસ્ક્યુ કરીને બચાવ્યો
સૌરાષ્ટ્રમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે, અનેક નદી નાળા છલકાયા છે. અન્ડરબ્રિજ, બેઠાપૂલ કે કોઝવેમાં વહેતા પાણીમાંથી પસાર થવાની વહીવટીતંત્ર અવારનવાર ના પાડતુ હોય છે. પણ આવી સુચનાને અવગણવાનું કોડીનારની શિંગોડા નદીમાંથી પસાર થનાર એક યુવાન મોતના મુખમાં ધકેલાતો બચ્યો. વાત છે ગીર સોમનાથના કોડીનારની શિંગોડા નદીની. શિંગોડા નદીના ઘસમસતા પૂરમાં દુસાહસ બતાવનાર બાઈક ચાલક […]
સૌરાષ્ટ્રમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે, અનેક નદી નાળા છલકાયા છે. અન્ડરબ્રિજ, બેઠાપૂલ કે કોઝવેમાં વહેતા પાણીમાંથી પસાર થવાની વહીવટીતંત્ર અવારનવાર ના પાડતુ હોય છે. પણ આવી સુચનાને અવગણવાનું કોડીનારની શિંગોડા નદીમાંથી પસાર થનાર એક યુવાન મોતના મુખમાં ધકેલાતો બચ્યો. વાત છે ગીર સોમનાથના કોડીનારની શિંગોડા નદીની. શિંગોડા નદીના ઘસમસતા પૂરમાં દુસાહસ બતાવનાર બાઈક ચાલક તણાયો હતો. ગ્રામ્યજનોને ખબર પડતા દિલઘડક રસ્ક્યુ કરીને યુવાને બચાવી લેવાયો હતો. જ્યારે તેના બાઈકને પૂર પરના થાંભલા સાથે બાંધી દીધુ હતું.
આ પણ વાંચોઃઉતર ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો