ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યને કોરોના, ગઈકાલે 15મી ઓગસ્ટની ઉજવણીમાં આપી હતી હાજરી
ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યને કોરોના થયો છે. ગઈકાલે 15મી ઓગસ્ટની ઉજવણીમાં હાજરી આપી હતી. હાલમાં ધારાસભ્ય નીમાબેન હોમ ક્વોરન્ટાઈન થયા છે. ભાજપના અનેક નેતાઓ અને પાલિકાના હોદેદારો પણ સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે. Web Stories View more IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું […]
ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યને કોરોના થયો છે. ગઈકાલે 15મી ઓગસ્ટની ઉજવણીમાં હાજરી આપી હતી. હાલમાં ધારાસભ્ય નીમાબેન હોમ ક્વોરન્ટાઈન થયા છે. ભાજપના અનેક નેતાઓ અને પાલિકાના હોદેદારો પણ સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો